<%----%>

ધોડિયા જાતિની વસ્‍તીઃ

ભારતમા; ૧૯૯૧ પ્રમાણે ૬, ૭૭, પ૮,૦૦૦ આદિવાસીઓ છે, જે કુલ વસ્‍તીના ૮.૦૮ ટકા છે. ગુજરાતમાં ૧૯૯૧ પ્રમાણે ૬૧,૬૧,૭૭પ આદિવાસીઓ છે. જે ગુજરાતની કુલ વસ્‍તીના ૧૪.૯ર ટકા છે. ગુજરાતના જિલ્‍લઓમાં જે વસ્‍તી આદિવાસીઓની છે, તેમાં ડાંગને બાદ કરતાં સુરત-વલસાડ જિલ્‍લાનો ક્રમ બીજો છે. સુરત-વલસાડ જિલ્‍લાની કુલ વસ્‍તીમાં પ૦ ટકા જેટલી સંખ્‍યા... આદિવાસીઓની છે.

ધોડિયા જાતિની મુખ્‍ય વસ્‍તી સુરત-વલસાડ જિલ્‍લામાં છે. સને ૧૯૭૧ પ્રમાણે ગુજરાતની કુલ ધોડિયા જાતિની વસ્‍તી-૩,પ૮,૭૭૩માંથી સુરત- વલસાડ જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૩,ર૪,૯૪૭ -૯૧.ર૧ ટકા અને શહેર વિસ્‍તારમાં ૩૧,૩૭૬ -૮,૭૯ ટકા જેટલી સંખ્‍યા ધોડિયા જાતિની છે.

ધોડિયા જાતિઃ શહેર ગ્રામ્‍ય વિસ્‍તારમાં

વર્ષ

પ્રદેશ

ગ્રામ્‍ય વિસ્‍તાર

શહેરી વિસ્‍તાર

કુલ સંખ્‍યા

૧૯૬૧

ગુજરાત

ર,પ૪,૧૪૭

ર૧,૬૪૦

ર,૭પ,૭૮૭

૧૯૭૧

ગુજરાત

૩,ર૭,૧૦ર

૩૧,૬૭૧

૩,પ૮,૭૭૩

૧૯૮૧

ગુજરાત

-

-

૪,૪૯,૧ર૯

કુલ આદિવાસી વસ્‍તીના ૯.ર૭ ટકા ૧૯૮૧

શહેર ગ્રામ્‍ય વિસ્‍તારમાં આદિવાસીઓ ૧૯૬૧

પ્રદેશ

શહેર વિસ્‍તાર

ગ્રામ્‍ય વિસ્‍તાર

કુલ વસ્‍તીના આદિવાસી વસ્‍તીના

સંખ્‍યા

ટકા

સંખ્‍યા

ટકા

ટકા

ભારતના આદીવાસીઓ

૭૭ર૩૯૪

૨.૬

ર૯પ૭૭૯૦

૯૭.૪

૬.૮

ગુજરાતનાં આદિવાસીઓ

૧૩૭૯પ૦

પ.૦૦

ર૩૧૬૪૯૬

૯પ.૦

૧૩.૩પ

ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના આદિવાસીઓની વસ્‍તી ૧૯૯૧

ભારતમાં અ.જ.જા.

ગુજરાતમાં અ.જ.જા.

કુલ વસ્‍તીના આદિવાસી વસ્‍તીના ટકા

કુલ આદિવાસી વસ્‍તીના ટકા

૬,૭૭,પ૮,૦૦૦

૬૧,૬૧,૭૭પ

૧૪.૯ર

૯.૦૯

ઘોડિયા જાતિઃ શહેર ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૯૬૧-૧૯૭૧-૧૯૮૧

વર્ષ

શહેર વિસ્‍તાર

ગ્રામ્‍ય વિસ્‍તાર

કુલ સંખ્‍યા

૧૯૬૧

ર૧૬૪૦

રપ૪૧૪૭

ર૭પ૭૮૭  

૧૯૭૧

૩૧૬૭૧

૩ર૭૧૦ર

૩પ૮૭૭૩  

૧૯૮૧

-

-  

૪૪૯૧ર૯

સુરત વલસાડ જિલ્‍લામાં જે સંખ્‍યા આદિવાસીઓની છે,તેમાં એ જાતિનો-ઘોડિયા જાતિનો ક્રમ સંખ્‍યાની દષ્‍ટિએ પ્રથમ આવે છે.

ગુજરાતમા ઘોડિયા જાતિની વસ્‍તી-૧૯૭૧

ક્રમ

જિલ્‍લાનું નામ

ગ્રામ વિસ્‍તાર

શહેર વિસ્‍તાર

કુલ સંખ્‍યા

૧.  

વલસાડ

ર,૭૦,૯૭૪

૧૯,૧૧૮

ર,૯૦,૦૯ર  

ર.  

સુરત

પ૩,૯૭૩

૧ર,રપ૮

૬૬,ર૩૧

૩.  

ડાંગ

૧,૩૮૬

-

૧,૩૮૬

૪.  

વડોદરા

૪૪૧

૯૧

પ૩ર

પ.  

ભરૂચ

૨૭૨

૧૭

૨૮૯

૬.  

પંચમહાલ

ર૧

૪૭

૬૮

૭.  

અમદાવાદ

૧૦

૮૮

૯૮

૮.  

મહેસાણા

૪૯

૫૫

૯.  

કચ્‍છ

૧૯

-

૧૯

૧૦.  

ખેડા

-

કુલઃ

 

૩,૨૭,૧૦૨

૩૧,૬૭૧

૩,૫૮,૭૭૩

ઘોડિયા જાતિની વર્ષવાર વસ્‍તી

૧૮૯૧

૬૦,૦૦૦

૧૯૦૧

૧,૦૨,૪૭૯

૧૯૪૧

૧,૫૫,૩૪૫

૧૯૬૧

૨,૭૫,૭૮૭

૧૯૭૧

૩,૫૮,૭૭૩

 

ભારતમાં મધ્‍ય પશ્ચમ ભાગમાં આવેલ દક્ષિણ ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્રથી થોડા માઈલ દૂરથી શરૂ થતી પટ્ટી પશ્ચિમ ઘાટની તળેટીમાં પૂરી થાય છે. એ બંને હદ વચ્‍ચે આશરે પચ્‍ચીસ માઈલનું અંતર છે. ઉત્તરમાં તાપી નદીની નીચેની પટ્ટી શરૂ થાય છે અને તે દક્ષિણ તરફ થાણા જિલ્‍લામાં દહાણું સુધી જાય છે. ઉત્તરે નવસારી પાસે પૂર્ણા નદી અને દક્ષિણે દમણા- ગંગા નદી વચ્‍ચેના પ્રદેશમાં તેઓનું મુખ્‍ય રહેઠાણ કેન્‍દ્ર ગણાય છે. એ વિસ્‍તાર ૧૯ -૫૮ થી ર૦ -૪૦ ઉત્તર અક્ષાંશ પર અને ૭ર -રપથી ૭૩ પૂર્વ રેખાંશ વચ્‍ચે છે. જો કે ૧૯૭૧ની વસ્‍તી ગણતરી પ્રમાણે નોકરી, વેપાર વગેરે અર્થે ગુજરાતના જિલ્‍લઓ ઉપરાંત ગુજરાત બહાર પણએ જાતિનો વસવાટ માલૂમ પડયો છે. તાપી અને દમણગંગાએ બે નદીઓ વચ્‍ચેના વિસ્‍તારમાં જુદા જુદા ગામોમાં હળપતિ, દુબળા, નાયકા જેવી જાતિઓ પણ રહેલ છે. એ પૈકી નાયકા જાતિ સાથેનો તેમનો સંબંધ જુની પદ્ધતિ પ્રમાણેના સામાજિક પ્રસંગો પરથી જાણવા મળે છે.

ઉત્તરમાં ચૌધરી, ગામીત, વસાવા, કુંકણા અને દક્ષિણમાં કટકરી અને વારલીઓ સાથે તેઓ ગાઢ સંપર્ક રાખે છે.

૧૯૮૧થી ગણીએ તો આજની ૯૦ વર્ષ પહેલાં ૬૦,૦૦૦ જેટલી વસ્‍તી ધોડિયા જાતિની હતી, આજે તો એમાં સારો એવો વધારો થઈ ગયો છે. એ વસ્‍તી વધારો વિવિધ વર્ષ ટકામાં તપાસીએઃ

ધોડિયા જાતિની વસ્‍તી વધારો

વર્ષ

વસ્‍તીની સંખ્‍યા

વર્ષ

વસ્‍તી સંખ્‍યા

વસ્‍તી વધારો ટકામાં

૧૮૯૧

૬૦,૦૦૦

૧૯૬૧

ર,૭૫,૭૮૭

૪૫૯,૬

૧૯ર૧

૭૪,૯૮૫

૧૯૬૧

ર,૭૫,૭૮૭

૩૬૭,૯

૧૯૫૧

૯૩,૫૭૬

૧૯૬૧

ર,૭૫,૭૮૭

૨૯૪,૭

૧૮૯૧

૬૦,૦૦૦

૧૯૭૧

૩,૫૮,૭૭૩

૫૯૭,૯

૧૮૯૧

૬૦,૦૦૦

૧૯૮૧

૪,૪૯,૧૨૯

૭૪૮,૫

 

ઉપરકોત આંકડાઓ અનુસાર ૯૦ વર્ષમાં ૭૪૮,પ ટકા જેટલો વધારો થયો છે, જયારે છેલ્‍લા દાયકા -૧૯૭૧ થી ૧૯૮૧માં ૧ર,પ ટકાનો વધારો થયો છે.